કોટક લાઇફ દ્વારા ₹1 લાખ કરોડ એયુએમનો ઐતિહાસિક માઇલસ્ટોન હાંસલ
સુરત (ડિસેમ્બર 2025)।કોટક મહિન્દ્રા લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (કોટક લાઇફ) એ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) માં ₹1 લાખ કરોડ પાર કરીને એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે। આ સિદ્ધિ કંપનીની સતત વૃદ્ધિ, સંચાલનમાં પારદર્શિતા અને…
Read More...
Read More...
